Difference between revisions of "સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો"

From Suresh Joshi
Line 34: Line 34:


=== '''૩. મનીષા''' ===
=== '''૩. મનીષા''' ===
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._1__june_1954?fr=sYWY3NDMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 1, જૂન 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-1-juun-1954/read#flipbook-6b06cb386d694 મનીષા — વર્ષ 1, અંક 1, જૂન 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._2__july_1954.pdf?fr=sMTM2NjMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 2, જુલાઈ 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-2-julaaii-1954/read#flipbook-6b06cb391c807  મનીષા — વર્ષ 1, અંક 2, જુલાઈ 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._3__15_august_1954?fr=sZmY5MDMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 3, ઑગસ્ટ 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-3-ongstt-1954/read#flipbook-6b06cb3a057c2  મનીષા — વર્ષ 1, અંક 3, ઑગસ્ટ 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._4__september_1954?fr=sMmZjYTMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 4, સપ્ટેમ્બર 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-4-spttembr-1954/read#flipbook-6b06cb3abd46a મનીષા — વર્ષ 1, અંક 4, સપ્ટેમ્બર 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._5__october_1954?fr=sZmQ5MTMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 5, ઓક્ટોબર 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-5-okttobr-1954/read#flipbook-6b06cb3b7a03c  મનીષા — વર્ષ 1, અંક 5, ઓક્ટોબર 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._6__november_1954?fr=sMzc3MzMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 6, નવેમ્બર 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-6-nvembr-1954/read#flipbook-6b06cb3c28f25  મનીષા — વર્ષ 1, અંક 6, નવેમ્બર 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._7__december_1954?fr=sMDYwZjMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 7, ડિસેમ્બર 1954]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-1-ank-7-ddisembr-1954/read#flipbook-6b06cb3cd9a6b  મનીષા — વર્ષ 1, અંક 7, ડિસેમ્બર 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._8__january_1955?fr=sN2NmMDMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 8, જાન્યુઆરી 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-8-jaanyauaarii-1955/read#flipbook-6b06cb403b755 મનીષા — વર્ષ 2, અંક 8, જાન્યુઆરી 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._9__february_1955?fr=sMGVjMzMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 9, ફેબ્રુઆરી 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-9-phebruaarii-1955/read#flipbook-6b06cb4081e5f  મનીષા — વર્ષ 2, અંક 9, ફેબ્રુઆરી 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._10__march_1955?fr=sYTA1NzMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 10, માર્ચ 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-10-maarc-1955/read#flipbook-6b06cb40adc05  મનીષા — વર્ષ 2, અંક 10, માર્ચ 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._11__april_1955?fr=sNTBmYzMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 11, એપ્રિલ 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-11-epril-1955/read#flipbook-6b06cb40c7a2c  મનીષા — વર્ષ 2, અંક 11, એપ્રિલ 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._12__may_1955?fr=sYmUwYzMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 12, મે 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-12-me-1955/read#flipbook-6b06cb40d20f4  મનીષા — વર્ષ 2, અંક 12, મે 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._13-14__june-july_1955?fr=sY2U0NjMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 13-14, જૂન-જુલાઇ 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-13-14-juun-julaai-1955/read#flipbook-6b06cb4122b35  મનીષા — વર્ષ 2, અંક 13-14, જૂન-જુલાઇ 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._15__august_1955?fr=sODNhYjMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 15, ઓગસ્ટ 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-15-ogstt-1955/read#flipbook-6b06cb419be69  મનીષા — વર્ષ 2, અંક 15, ઓગસ્ટ 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._16__september_1955?fr=sYWJjZTMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 16, સપ્ટેમ્બર 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-16-spttembr-1955/read#flipbook-6b06cb424a3ff  મનીષા — વર્ષ 2, અંક 16, સપ્ટેમ્બર 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._17-18__oct-nov_1955?fr=sNmFmZTMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 17-18, ઓક્ટોબર-નવેમ્બર 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-17-18-okttobr-nvembr-1955/read#flipbook-6b06cb4590745  મનીષા — વર્ષ 2, અંક 17-18, ઓક્ટોબર-નવેમ્બર 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_2__no._19__december_1955?fr=sZmEyZDMxNTk0MTQ મનીષા — વર્ષ 2, અંક 19, ડિસેમ્બર 1955]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-2-ank-19-ddisembr-1955/read#flipbook-6b06cb45e928d  મનીષા — વર્ષ 2, અંક 19, ડિસેમ્બર 1955]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._20__january_1956?fr=sNmRjNDMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 20, જાન્યુઆરી 1956]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-3-ank-20-jaanyauaarii-1956/read#flipbook-6b06cb46df256  મનીષા — વર્ષ 3, અંક 20, જાન્યુઆરી 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._21__february_1956?fr=sMjY3YzMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 21, ફેબ્રુઆરી 1956]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-3-ank-21-phebruaarii-1956/read#flipbook-6b06cb475b7b4  મનીષા — વર્ષ 3, અંક 21, ફેબ્રુઆરી 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._22__march_1956?fr=sOTVkODMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 22, માર્ચ 1956]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-3-ank-22-maarc-1956/read#flipbook-6b06cb47d3e2c  મનીષા — વર્ષ 3, અંક 22, માર્ચ 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._23__april_1956?fr=sNzljNTMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 23, એપ્રિલ 1956]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-3-ank-23-epril-1956/read#flipbook-6b06cb4938157  મનીષા — વર્ષ 3, અંક 23, એપ્રિલ 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._24__may_1956?fr=sODZhOTMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 24, મે 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._24__may_1956?fr=sODZhOTMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 24, મે 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._25-26__june-july_1956?fr=sZTM4ZjMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 25-26, જૂન જુલાઇ 1956]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-3-ank-25-26-juun-julaai-1956/read#flipbook-6b06cb49d25c7  મનીષા — વર્ષ 3, અંક 25-26, જૂન જુલાઇ 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_3__no._27__august_1956?fr=sYjg3ZTMxNTk0MTQ મનીષા — વર્ષ 3, અંક 27, ઓગસ્ટ 1956]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-3-ank-27-ogstt-1956/read#flipbook-6b06cb4a75b5b  મનીષા — વર્ષ 3, અંક 27, ઓગસ્ટ 1956]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_5__no._1__january_1958?fr=sZmFiNjMxNTk0MTQ મનીષા — વર્ષ 5, અંક 1, જાન્યુઆરી 1958]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-5-ank-1-jaanyauaarii-1958/read#flipbook-6b06cb4ca0e0d મનીષા — વર્ષ 5, અંક 1, જાન્યુઆરી 1958]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_5__no._2__august_1958?fr=sNTJmYTMxNTk0MTQ મનીષા — વર્ષ 5, અંક 2, ઓગસ્ટ 1958]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-5-ank-2-ogstt-1958/read#flipbook-6b06cb4d2b216  મનીષા — વર્ષ 5, અંક 2, ઓગસ્ટ 1958]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_6__no._3__october_1958?fr=sZjRkODMxNTk0MTQ મનીષા — વર્ષ 5, અંક 3, ઓક્ટોબર 1958]
*[https://ekatra.org/magazine/manisha/mniissaa-vrss-5-ank-3-okttobr-1958/read#flipbook-6b06cb4d8d862  મનીષા — વર્ષ 5, અંક 3, ઓક્ટોબર 1958]
 


=== '''૪. ક્ષિતિજ''' ===
=== '''૪. ક્ષિતિજ''' ===

Revision as of 11:59, 25 November 2026

સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.

પ્રૉ. રાજેશ પંડ્યા અને તેમના વિદ્યાર્થી રાઘવ ભરવાડે ખૂબ જ જહેમત અને સૂઝપૂર્વક ‘ક્ષિતિજ’ના બધા અંકોની વર્ગીકૃત અને લેખકસૂચિ તૈયાર કરી આપી તે માટે બધા વતી એમનો પાડ માનું છું.

સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧


૧. ફાલ્ગુની


૨. વાણી

૩. મનીષા


૪. ક્ષિતિજ