Difference between revisions of "સુરેશ જોષીનાં પુસ્તકો"
From Suresh Joshi
Line 82: | Line 82: | ||
# નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990 | # નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990 | ||
# નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983 | # નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983 | ||
# વસ્તાનાં પદો : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983 | # [https://issuu.com/ekatra/docs/vastana_pado?fr=sZjNkNzQyNzk4NDA વસ્તાનાં પદો ] : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983 | ||
# [https://issuu.com/ekatra/docs/gyan_gangodak?fr=sOGU5OTQyNzk4NDA જ્ઞાન ગંગોદક : અનુભવાનંદનાં પદો] : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, 1977 | # [https://issuu.com/ekatra/docs/gyan_gangodak?fr=sOGU5OTQyNzk4NDA જ્ઞાન ગંગોદક : અનુભવાનંદનાં પદો] : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, 1977 | ||
Revision as of 17:02, 18 December 2021
સુરેશ જોષીનાં પુસ્તકો
ક. મૌલિક
કવિતા
- ઉપજાતિ : મનીષા પ્રકાશન, મુંબઈ, 1956, (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો.)
- પ્રત્યંચા : ઉષા જોષી, વડોદરા, 1961
- ઇતરા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
- તથાપિ] : સાહિત્યસંગમ, સુરત, 1980
ટૂંકી વાર્તા
- ગૃહપ્રવેશ : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
- બીજી થોડીક : ચેતન પ્રકાશન, વડોદરા, 1958
- અપિ ચ : મનીષા પ્રકાશન, વડોદરા, 1964
- ન તત્ર સૂર્યો ભાતિ : રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ, 1967
- એકદા નૈમિષારણ્યે : સાહિત્યસંગમ, સુરત, 1981
નવલકથા
- છિન્નપત્ર : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
- મરણોત્તર : બુટાલા પ્રકાશન, 1973
- કથાચક્ર : કથાચક્ર
- વિદુલા : વિદુલા
નિબંધ
- જનાન્તિકે : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
- દમ્ સર્વમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
- અહો બત કિમ્ આશ્ચર્યમ્] : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
- રમ્યાણિ વીક્ષ્ય : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
- પ્રથમ પુરુષ એકવચન : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
- ઇતિ મે મતિ : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 1987
વિવેચન
- મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1951
- કિંચિત્ : ચેતન પ્રકાશન, વડોદરા, 1960; બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
- ગુજરાતી કવિતાનો આસ્વાદ : ચેતન પ્રકાશન, વડોદરા, 1962; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1981
- કથોપકથન : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
- કાવ્યચર્ચા : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
- શૃણ્વન્તુ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
- અરણ્યરુદન : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
- ચિન્તયામિ મનસા] : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
- અષ્ટમોઅધ્યાય : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983
સંશોધન
- જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1987
ખ. અનુવાદ
કવિતા
- પરકીયા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
નવલકથા
- અભિશાપ : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
- વંટોળિયો : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
- ધીરે વહે છે દોન (ભાગ 1) : માઈકેલ શોલોખોવ, રવાણી પ્રકાશન, અમદાવાદ, 1961
- ભોંયતળિયાનો આદમી : ફિયોદોર દોસ્તોએવ્સ્કી : રવીન્દ્ર બુક હાઉસ, અમદાવાદ, 1967
- શિકારી બંદૂક : યાસુશી ઈનોઉએ, બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
નિબંધ
- ભારતીય ધર્મ : સ્વામી નિખિલાનન્દ : ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી, 1948
- પંચામૃત : રવીન્દ્રનાથ ઠાકુર, ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1949
- સંચય : રવીન્દ્રનાથ ઠાકુર, ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા, 1963
વિવેચન
- સાહિત્યમીમાંસા : વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1970
- અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ : માર્ક્સ કન્લીફ, વોરા પ્રકાશન, મુંબઈ, 1965
- અમેરિકી ટૂંકી વાર્તા : રે.બી. વેસ્ટ જુનિયર : રવાણી પ્રકાશન, મુંબઈ, 1967
ચરિત્ર
- દાદાભાઈ નવરોજી : મીનુ મસાણી, 1971
ગ. સહઅનુવાદ
કવિતા
- એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1963
- ગીત પંચશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1978
નિબંધ
- રવીન્દ્ર નિબંધમાલા (ભા. 2) : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1976
ટૂંકી વાર્તા
- નવી શૈલીની નવલિકાઓ : ચેતન પ્રકાશન, વડોદરા, 1961
- વિદેશિની 1, 2, 3, : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1985
ઘ. સંપાદન
કવિતા
- નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990
- નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
- વસ્તાનાં પદો : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
- જ્ઞાન ગંગોદક : અનુભવાનંદનાં પદો : ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, 1977
ગદ્ય
- ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1981
વિવેચન
- આધુનિક કવિતા - ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
- વિવેચન – ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
- જાનન્તિ યે કિમપિ : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
સામયિક
- સુધાસંઘ પત્રિકા
- ફાલ્ગુની
- વાણી : 1947-1949, અંક 1-19, (સં. મોહનભાઈ પટેલ સાથે)
- મનીષા : 1954-1958, માસિક અંક 1-27, ત્રૈમાસિક અંક 1-3, (સં. રસિક શાહ સાથે)
- ક્ષિતિજ : 1959-1966, માસિક અંક 25-79, (સં. પ્રબોધ ચોક્સી સાથે)
- વિશ્વમાનવ : (રવીન્દ્રનાથ વિશેષાંક), 1961;
- નવભારત (દિવાળી અંક), 1966
- સંપુટ : 1969, અંક 1-2
- ઊહાપોહ : 1969-74, અંક 1-60, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
- એતદ્ : 1977-1986, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
- સ્વાધ્યાય : (અર્થઘટન વિશેષાંક)
- સાયુજ્ય (વાર્ષિક) : 1983-1985, અંક 1-2
- સેતુ (ત્રૈમાસિક) : 1984-86, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં, (સં. ગણેશ દેવી સાથે)
- ક્ષિતિજ—વર્ગીકૃત સૂચિ (સૂચિકર્તા : રાઘવ ભરવાડ)
ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન
- માનીતી-અણમાનીતી (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ, સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982, 1985
- ભાવયામિ (નિબંધ) : સં. શિરીષ પંચાલ, સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
- આત્મનેપદી (મુલાકાત) : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, 1987
- સુરેશ જોષી સંચય : સં. શિરીષ પંચાલ – જયંત પારેખ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 1992
છ. સુરેશ જોષી ઉપર સંશોધન ગ્રંથ
- સુરેશ જોષીથી સુરેશ જોષી: ડૉ. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2000
- સુરેશ જોષીની સર્જનયાત્રા (કવિતા અને નિબન્ધના સંદર્ભે): ડૉ. માલા કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2019