Difference between revisions of "Main Page"
From Suresh Joshi
(20 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
__NOEDITSECTION__ | |||
{{MainPageHeader | {{MainPageHeader | ||
|title = Suresh Joshi | |title = Suresh Joshi | ||
Line 9: | Line 12: | ||
{{Panal | {{Panal | ||
|title = | |title = | ||
|content = [[File:Suresh Joshi 1955.jpg|center|350px|link=Main_Page]] | |content = [[File:Suresh Joshi 1955.jpg|center|350px|link=Main_Page]] | ||
{{Poem2Open}} | |||
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના સંસ્થાપક અને આધુનિક ગુજરાતી સાહિત્યના યુગપુરુષ-સર્જક સુરેશ જોષી (૩૦.૦૫.૧૯૨૧ – ૬.૦૯.૧૯૮૬)ના, કવિતા-વાર્તા-નિબંધ-વિવેચન-અનુવાદ-મીમાંસા-સંપાદન જેવાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં અનન્ય પ્રદાનથી સાહિત્યપ્રેમી મિત્રો સુપરિચિત છે. એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપને વ્યક્ત કરતાં અનેક પુસ્તકો-સંચયો પ્રગટ થઈ ચૂક્યાં છે. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં એકાધિક સામયિકો – ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઊહાપોહ અને એતદ્ ઉપરાંત દ્વિભાષી સેતુમાં જોવા મળ્યાં છે. આ બધી અમૂલ્ય પણ હાલ અપ્રાપ્ય સામગ્રી તેમજ પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે તે વિપુલ સામગ્રી પણ કાયમ માટે જળવાઈ રહે, અત્યારની અને આવનારી સાહિત્યરસિક પેઢીઓને એક જ ઠેકાણે સુલભ રહે એવી શ્રી. ગુલામમોહમ્મદ શેખની પરિકલ્પના, શ્રી. અતુલ રાવલ અને એકત્ર ફાઉન્ડેશન - અમેરિકા અને શ્રી. પ્રણવ સુરેશ જોષીના સહયોગથી સુરેશ જોષી જન્મશતાબ્દી નિમિત્તે, sureshjoshi.org નામની વેબસાઇટ રૂપે સાકાર થઈ છે. ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર આ પ્રકલ્પના એક સહયોગી તરીકે તેને પ્રસ્તુત કરતાં અત્યંત આનંદ અને ગર્વ અનુભવે છે. સુરેશ જોષીના સમગ્ર સાહિત્યનું કદ અત્યંત વિશાળ હોઈ, એ સામગ્રી અહીં ક્રમશઃ ઉમેરાતી જશે. | |||
આશા છે આપ સહુ આ પ્રવૃત્તિને વધાવી લેશો.<br> | |||
સહુ સાહિત્ય-પ્રેમી મિત્રોનું સુરેશ જોષીના સાહિત્ય-વિશ્વમાં સ્વાગત છે.<br> | |||
{{Right|- કમલ વોરા (ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર વતી)}} | |||
{{Poem2Close}} | |||
}} | }} | ||
Line 16: | Line 26: | ||
{{Panal | {{Panal | ||
|title = સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો | |title = સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો | ||
|content = | |content = [[સુરેશ જોષી દ્વારા સંપાદિત સામયિકો]] | ||
}} | }} | ||
{{Panal | {{Panal | ||
|title = સુરેશ જોષીનાં પુસ્તકો | |title = સુરેશ જોષીનાં પુસ્તકો | ||
|content = | |content = [[સુરેશ જોષીનાં પુસ્તકો]] | ||
}} | }} | ||
{{Panal | |||
|title = સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ | |||
|content = [[સુરેશ જોષીના અલભ્ય ફોટોગ્રાફ]] | |||
}} | |||
{{Panal | |||
|title = સુરેશ જોષીનાં વ્યાખ્યાનોનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિમુદ્રણ | |||
|content = [https://wiki.ekatrafoundation.org/wiki/સુરેશ_જોષીના_અવાજસમીપે સુરેશ જોષીના અવાજસમીપે] | |||
}} | |||
{{Panal | |||
|title = સુરેશ જોષી પરની ફિલ્મ | |||
|content = [https://www.youtube.com/watch?v=c8etbdsv2W4 સુરેશ જોષી પરની ફિલ્મ] | |||
}} | |||
<!-- | |||
{{Panal | {{Panal | ||
|title = સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો | |title = સુરેશ જોષીનાં અપ્રગટ/અગ્રંથસ્થ લખાણો | ||
Line 38: | Line 65: | ||
|content = {{:સુરેશ જોષીની હસ્તપ્રતના નમૂના}} | |content = {{:સુરેશ જોષીની હસ્તપ્રતના નમૂના}} | ||
}} | }} | ||
--> | |||
</div> | </div> |
Latest revision as of 17:27, 16 September 2022